આવી રહી છે મકરસંક્રાન્તિ ઍટલે કે પંખીઓની મરણ સંક્રાન્તિશુ ઉત્તરાયણ ઉજવવી જોઈયે ????હા કે ના ???
લોકો ઍવુ કહે છે કે ફેસ્ટીવલ તો ઉજવવા જ જોઈઍ.તો શુ આપણા શોખ માટે આપણે બીજા ને મારવા જોઈઍ કે મરવા દેવા જોઈઍ.જો ના તો ઉત્તરાયણ ના ઉજવવી જોઈઍ.કેમ કે ઉત્તરાયણ કરવાથી ખાલી ઍક જ ફાયદો થાય છે જે છે ફક્ત તમારુ મનોરંજન પણ આની સામે ગણા બધા નુકસાનો થાય છે. જેવા કે1 પંખી :-પંખી ઓને – બિચારા અબોલા પંખીઓ કે જે બોલી શકતા નથી તેમની ક્યાંક પાંખો કપાઈ જાય,ક્યાંક ડૉક કપાઈ જાય અને ડૉક કપાય તો મારી પણ જાય અને પાંખો કપાઈ જાય તો બિચારા ઉડી ના શકે અને ક્યાંક કુતરા ના મુખ નો કૉળીયો થઈ જાય તો આપણે ઍમાની આ હાલત નુ નિમિત બનીય છે. લોકો કેહ છે કે ઉત્તરાયણ ના દિવશે પુનિય કરવા જોઈઍ તો આપડો આ ભવ સુધરે છે પણ આપડે તો પુનિય ને બદલે પાપ કરી રહિયા છે ફક્ત આપણા મનોરંજન માટે.2 ઈંડા :-
તમને બધા ને તો ખબર જ હશે કે – દોરી ઑ બનાવવા માટે આની લુઅગ્દિ મા ઈંડા ( egg ) નો રસ ઉમેરવા મા આવે છે . વિચારો કે કેટલાય પંખી ઑ જન્મ લેતા પહેલા જ મરી જાય છે, વિચારો કે આપણે કેટલા પંખીઑને જન્મ લેતા પહેલા જ પ્રતિયક્ષ કે પરોક્ષ રીતે ઍમના મરણ નુ કારણ બનિયે છે.3. વ્યક્તિઓને :-આપણે રોજ-રોજ વર્તમાન પત્ર પર વાંચીયે છે કે આજે ઍક જગ્યા પર ઍક વ્યક્તિનુ પતંગ ની દોરી વાગવા થી મરણ થયુ કે ગંભીર ઈજા થઈ કેટલાય વ્યક્તિ ઑના ગળાને નુકશાન કરે છે . કેટલાય વ્યક્તિઓને તકલીફ પડે છે અને જેમના પરિવાર ના સભ્ય નુ દોરી થી મરણ થાય છે તેમની વેદના નુ તો અનુમાન જ ના કરી શકાય કે પછી અહિયા શબ્દો થી બયાન ના કરી શકાય.4. જ્ઞાન :-જ્ઞાન ની આસ્થા – કારતક સુદ પંચમ ના દિવસે કેટલાયા લોકો જ્ઞાન પૂજન અને સરસ્વતીમાતા નુ પૂજન કરે છે અને ઍજ લોકો ઉત્તરાયણ ના દિવસે કાગળ ના પતંગો છગાવી ને જ્ઞાન ની અને સરસ્વતીમાતા ની આષાધના કરે છે બોલો પછી જ્ઞાન કેવી રીતે વધે ???હૂ ઍવુ નથી કેહેવા માંગતોકે તેહવાર ના મનાવો જોઈઍ કિન્તુ તેહવાર ઍવો મનાવો જોઈઍ જેમા કોઈ પણ જીવ ને આપણા ધ્વારા દર્દ ના પોહોચે.અને જો તમને ઉત્તરાયણ ઉજવવી જ હોઈયા તો સવારે ૬ થી ૯ અને સાંજે ૫ થી ૭ પતંગ ના ઉડાવો તો આપણે પાપ ના ભાગીદાર ઑછા બનીશુ."અહિંસા પરમો ધર્મ"JAINAM JAYTI SHASHNAM
hi, can u add mahavir god's dreams (14 dreams ) in it. if not take it as suggestion.ok.tc.bye
Religion Teacher :
Jain Path Sala : Sabarmati
MAIL US : Click Here
Enter your email address:
1 comments:
hi, can u add mahavir god's dreams (14 dreams ) in it. if not take it as suggestion.ok.tc.bye
Post a Comment